Happy Birthday

જીવનમાં ખુશીઓ ખીલતી રહે,
સપનાની મહેકતી બાગમાં કિલકારીઓ રમતી રહે,
દુઃખ-ચિંતા કદી નજીક ન આવે,
પ્રભુ આશીર્વાદે સૌભાગ્ય સદા સંગ રહે…

🎂 જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎂


Comments

2 responses to “Happy Birthday”

  1. Very good i like it

  2. wish you best and best

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *